Online exam
The Issue
અત્યારના હાલત પ્રમાણે covid-19 ની પરિસ્થિતિમાં ગુજરાત યુનર્વિસટી એ ofline એક્ઝામ નો નિર્ણય લીધો છે. અને અહમદાબાદ જેવાં શહેરમાં કોરાના નો કેર વધારે છે.ત્યારે બહાર નાં જિલ્લા માંથી આવતા વિદ્યર્થીઓ માટે રહેવા તથા જમવાની તકલીફ પણ પડે અને એ વિધાર્થી નાં સ્વાસ્થ નું પણ ધ્યાન રાખવુ આ બધા પ્રશ્નોનો ઉકેલ એક જ છે online examination તો મારી ગુજરત સરકાર તથા ગુજરાત University ને નિવેદન છે કે તે online exam નું આયોજન કરે અને જો સરકાર કે univercity આ બધી જવાદારીઓ લે તો અમે વિધાર્થી ofline એક્ઝામ માટે તૈયાર છીએ.
-- of students union ahmdabad

The Decision Makers
Petition Updates
Share this petition
Petition created on 29 November 2020