Conduct Online exam Or Cancel Offline Exam

The Issue
નમસ્કાર,
મિત્રો અપણે જાણીએ છે કે આપડી પરીક્ષા 23/11/2020 થી શરૂ થાય છે , પણ સામે આપણે જોઈ રહ્યા છે કે કોરોના ના કેસ માં પણ દરરોજ વધારો થઈ રહ્યો છે.
વિધાર્થીઓ ના હિત ને ધ્યાન માં રાખ્યા વગર લેવામાં આવતી આ પરીક્ષા માત્ર એક લેવા ખાતર લેવાતી પરીક્ષા લાગે છે ,
આપડે પરીક્ષા નથી આપવી વાત એમ નથી પણ જ્યારે આવી મહામારી ચાલે છે એવા સમય માં સ્થળ પર જઈને પરીક્ષા આપવી એ જીવ નો જોખમ કહી શકાય
અને જ્યારે સમગ્ર સેમેસ્ટર આપડા ને ઓનલાઇન ભણાવ્યું છે તો પછી તેની પરીક્ષા લેખિત માં સ્થળ પર કેમ અપાવી પરીક્ષા પણ ઓનલાઇન જ હોવી જોઈએ
______________________________________________
We're the students of SPU requesting you to take online exam considering safety & issues of students in current pandemic.
Many students are from different regions and even buses and trains are not available on suitable time and also up-down is not convenient in current situation.who are not from Anand they are facing difficulties to stay in anand.Parents are also hesitating about traveling and staying of students.
Considering these issues we students are requesting you to cancel offline exam & to take online examination.
Thank you.
Your sincerely
SPU Students

Victory
Share this petition
The Decision Makers
Petition Updates
Share this petition
Petition created on 16 November 2020