વિદ્યાર્થીઓ નો જીવ, કે કોરોના નો ચેપ

વિદ્યાર્થીઓ નો જીવ, કે કોરોના નો ચેપ

0 have signed. Let’s get to 100!
At 100 signatures, this petition is more likely to be featured in recommendations!
Just Student started this petition to CMO GUJARAT and

કોરોના ના કેહર વચ્ચે યુનિવર્સિટી ઓ ખોલવાની વાતો આવી રહી છે,

જ્યારે ગુજરાત માં એક પણ કેસ નોતો ત્યારે આપડી સરકાર દ્વારા યુનિવર્સિટી ઓ બંદ કરી દેવામાં આવી, પણ હવે લાખો કેસ એક દિવસ માં આવઇ રહ્યા છે, એવા સમયે યુનિવર્સિટી ખોલવાની વાતો સરકાર કરી રહી છે,

શું ગુજરાત સરકાર હલ શું પરિસ્થિતિ છે એથી અજાણ છે ?

હમણાં જ આંધ્ર પરદેશ માં શાળા કોલેજ ખોલવામાં આવી અને હજારો વિદ્યાર્થી ને કોરોના નો ચેપ લાગ્યો, આવી સ્થિતિ માં દેશ ના ભવિષ્ય એવા વિદ્યાર્થી ના જીવ ની જવાબદારી કોની ??

અમારી અપીલ છે, કે કોરોના નો ઈલાજ ના આવી જાય ત્યાં સુધી શાળા કૉલેજ ના ખોલો, અને વિદ્યાર્થી ના જીવ સાથે ચેડાં ચેડી બંદ કરશો ��

0 have signed. Let’s get to 100!
At 100 signatures, this petition is more likely to be featured in recommendations!