ગુજરાત ના વિદ્યર્થીઓને પણ માસ પ્રમોશન આપો

The Issue
તમારી શા માટે માસ પ્રમોશન જોઈએ છીએ .. કારણ કે ભારત દેશ ઈટલી થી પણ આગળ વધી ગયો છે કોરોના ના કેસ માં હાલ માં જ ઇઝરાયેલ માં સ્કૂલ ખોલતાં ની સાથે જ ૭૦૦૦ શિક્ષકો અને વિદ્યાર્થીઓને હોમ કોરેન્ટાઈન કરવા પડ્યા. ૧૫ જૂ પછી તો ૧૫,૦૦૦ કેસ વધશે દરરોજ ના , આપણે જાણીએ છીએ આપણા પાસે બીજા દેશો જેમ સારી આરોગ્ય સેવા નથી તો શા માટે આ ખતરો લઈ રહ્યા છીએ વિદ્યાર્થીઓ ને શા માટે જાણીજોઈને મોતના મુખમાં ધકેલવા.. મહારાષ્ટ્ર સરકાર માશ પ્રમોશનઆપી શકે છે તો ગુજરાત સરકાર કેમ ન આપી શકે ? ગુજરાત ની દરેક યુનિવર્સિટીમાં સમગ્ર ભારતમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. અહી સંક્રમણ થવાનો ચાન્સ ખૂબ જ વધી જાય છે. આજ વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા બાદ ગુજરાતના અને દેશના સમગ્ર ગામડાં અને શહેરોમાં પાછા જશે જેથી સમગ્ર દેશ માં કોરોના ના કેસ વધવા ના ચાન્સ વધી જાય છે.
શું છેલ્લા વર્ષ ના વિદ્યાર્થીઓ ને કોરોના ના થાય ..? અને અમને કોરોના થયો તો તેની જવાબદારી કોણ લે છે..? સરકાર, યુનિવર્સિટી, કે યુનિવર્સિટી ના કુલપતિઓ...!?
હોસ્ટેલ માં એક જ રૂમ માં જુદા જુદા રાજ્ય માંથી આવતા વિદ્યાર્થીઓ આવશે અમે બધા કોમન જ સંડાસ-બાથરૂમ પાણી પીવાનો નળ વાપરીએ છીએ... ઘણી હોસ્ટેલ માં તો કોરોના ના દર્દીઓ ને કોરેન્ટાઈન પણ કરેલા... હવેે વિદ્યાર્થીઓને કોરોના નહીંં થાય તેની કેટલી સંભાવના !? હાલ માં ૨૫ મેં વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી માં સમગ્ર દેશમાં થી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવશે અને સંક્રમણનો ભય ખૂબ જ વધી જતી તેથી અમે સરદાર પટેલ યુનિવર્સિટી તથા સમગ્ર ગુજરાતની યુનિવર્સિટીઓ પાસે માસ પ્રમોશન ની માંગણી કરીએ છીએ...
જ્યારે ગુજરાત માં એક પણ કોરોના નો કેસ ન હતો ત્યારે અમારી પરિક્ષા રદ કરાવી આજે ગુજરાત માં ૨૦,૦૦૦ કેસ અને સમગ્ર દેશ માં ૨ લાખ કેસ છે ત્યારે પરીક્ષા લેવાનું કે કહે છે.
હા WHO એ કહ્યું છે કે કોરોના સાથે જ જીવવું પડશે પણ કોરોના એ નવો રોગ છે અને હજુ આપણું શરીર આ રોગ સામે લડવા સક્ષમ નથી હા સમય જતા આપણા શરીરમાં આ રોગ લડવા માટેની રોગ પ્રતિકારકશક્તિ વધી જશે પણ આ નવા રોગ સામે હમણાં આપણા શરીર તૈયાર નથી.
આ મુદ્દા ને એક વિધાર્થી અથવા તેના પિતા બની ને જોશો તો સમજાશે ..
આથી અમને પણ જીવન જીવવાનો હક છે અને અમે પણ માસ પ્રમોશન માંગીએ છીએ...
જય હિંદ

Petition Closed
Share this petition
Petition Updates
Share this petition
Petition created on 6 June 2020