Bring a change in Surendranagar
The Issue
માનનીય શ્રી વિજય ભાઈ રૂપાણી સાહેબ,
મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય,
વિષય: શહેર માં હાલ માં વકરતી જતી રસ્તા અને સ્વચ્છતા ને લગતી સમસ્યા જોગ:
જય ભારત સાથ જણાવાનું કે હાલ માં અમારા શહેર સુરેન્દ્રનગર માં રસ્તા ઓ અને સ્વચ્છતા ની પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળતી જાય છે. આશરે છેલ્લા ૨-૩ વર્ષો થી ભૂગર્ભ ગટર એન્ડ પાણી ની લાઈન નું કામ ચાલી રહ્યું છે. એ બાબત સંપૂર્ણ સમજવા યોગ્ય છે કે આટલા મોટા પાયે થનાર કામ માં અવશ્ય સમય લાગે જ અને ભવિષ્ય માં પણ ઘણું મદદ રૂપ થવા યોગ્ય છે.
પરંતુ હાલ ની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે આ કામ ક્યારે પૂર્ણ થશે. રોજ બરોજ ની ઊડતી ધૂળ ની ડમરી ઓ અને વિખરાઈ પડેલા રસ્તા ઓ શહેર ની જનતા ના સ્વાસ્થ્ય ને ઘણું જ નુકસાન કારક નીવડી રહી છે.
આ સમય માં કોઈ સઘન પગલાં લેવા ની અત્યંત આવશ્યક ધોરણે જરુરીયાત ઉભી થયેલી છે.

Petition Updates
Share this petition
Petition created on 11 December 2016