Stop privatisation in Agricultural education.

The Issue

1. ભારત એક ખેતીપ્રધાન દેશ છે. ભારતના 65% થી વધુ લોકો ખેતી પર નભે છે.

2. ગુજરાતમાં ખેતીવાડીને લગતા સંશોધન, વિસ્તરણ અને ભણતરની કામગીરી રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ કરી રહી છે. આ તમામ યુનિવર્સિટીમાં હજારો એકરમાં ખેડૂતલક્ષી સંશોધનની કામગીરી ચાલી રહી છે.

3. રાજ્યની ચારેય કૃષિ યુનીવર્સિટી હજારો વિધાર્થીઓ સારા એવા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ સ્ટાફ ની નીચે પોતાનું શિક્ષણ મેળવે છે. 

4. રાજ્યની ચારેય કૃષિ યુનીવર્સિટી યુજીીસી ધારા ધોરણ મુજબ ઉચ્ચ પગાર આપે છે. જ્યારે પ્રાઇવેટ યુનિવર્સિટી વાળા નિમ્ન કક્ષાના અને ઓછા પગારદારો પાસે કામ કરાવી પોતાના નફા માટે કૃષિ સંલગ્ન કોર્ષ ચલાવે છે.

5. પ્રાઇવેટ યુનિવર્સિટીમાં કોઈપણ પ્રકારના સંશોધન કાર્ય કે ખેડૂત લક્ષી કર્યો થતાં નથી.

6. પ્રાઇવેટ યુનિવર્સિટી ધોરણ 12 માં મેથ્સ વિષય વાળાને પણ પ્રવેશ આપે છે માત્રને માત્ર પોતાની કમાણી માટે.

 7. રાજ્યની ચારેય કૃષિ યુનીવર્સિટી પ્રવેેશ સંખ્યા મર્યાદિત હોય છે જ્યારે પ્રાઇવેટ યુનિવર્સિટી મા આ પ્રકારની કોઈ મર્યાદા હોત્તી નથી. 

આ સિવાય પણ ઘણા મુદ્દાઓને લીધે કૃષિ સંલગ્ન અભ્યાસક્રમ માં privatization બંધ કરવું જરૂરી છે.

avatar of the starter
Unname PatelPetition Starter
This petition had 9 supporters

The Decision Makers

State Agricultural Universities, Gujarat

Petition Updates

Share this petition

Petition created on 9 August 2018