Actualización de la peticiónશહેર માં વહેતી વિશ્વામિત્રી ને સ્વચ્છ, નિર્મળ, અવિરત બનાવવા ઑનલાઇન સહી ઝુંબેશહજુ થોડું પ્રયાસ કરો:Time to share petition with Govt and keep pushing for more sign

singh lovanyasenbaroda, India

28 feb 2023
Hello Nature lovers,
આપ સૌના સહયોગ થી અમે ૫૦૦ના ચમત્કારી અંક થી થોડાજ દૂર છીએ. આખા વડોદરા માં ફક્ત ૫૦૦ જાગરૂક નાગરિક છીએ એ વાત પર વિશ્વાસ નથી. તો ચાલો હજુ થોડા વધારે લોકો ને જોડીએ, share કરીએ, સમજાવીએ જેના થી આપડે હજારો ની સંખ્યા માં સમર્થક ભેગા થાય
તારીખ ૨-૩-૨૦૨૩
અમે આ પીટીશન શેહેર ના Commisioner of Police, collector, mayor, અને municipal commissioner ને સુપરત કરીશું.
આપડું અભિયાન ચાલુ રેહશે અને જ્યાં સુધી વાસ્તવિક કર્યા નહિ શરૂ થાય ત્યાં સુધી આ પીટીશન ચાલુ રહેશે, સત્તા માં બેઠા લોકો ને આ શહેર ની મન ની વાત સાંભળવી જ પડશે.
Pl follow us on : Vishwamitri Padyatra on twitter
FacebookVishwamitriPadyatra
Instagram Vishwamitri Padyatra
Copiar enlace
WhatsApp
Facebook
X
E-mail