Uway ના છોકરાઓના ગરબાના પાસ કિંમત ઘટાડવા બાબત - To reduce the passes rates for boys

Uway ના છોકરાઓના ગરબાના પાસ કિંમત ઘટાડવા બાબત - To reduce the passes rates for boys
Why this petition matters
યુનાઈટેડ વે ઓફ બરોડા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાનુ આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ વર્ષે છોકરાઓ ના પાસની કિંમતમાં અસહ્ય વધારો કરવામાં આવ્યો છે.
આ વર્ષે છોકરાઓના પાસની કિંમત Rs. 4838 (ટેકસ સાથે ) રાખવામાં આવેલી છે. જે આ મોંઘવારી નાં સમયમાં ખૂબ વધારે છે.
સમાજસેવા નાં ઉદ્દેશ્ય સાથે કામ કરતી યુનાઈટેડ વે ને વિનંતી છે કે પાસ ની કિંમત માં ઘટાડો કરે અને માધ્યમ વર્ગી લોકો પણ પાસ ખરીદી કરી શકે તેવી વિનંતી.
અમુક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે અગાગ તેઓ એ પાસની કિંમત છોકરાઓ માટે Rs. 3500 રાખી હતી જો ઓગસ્ટ માં રજિસ્ટ્રેશન કરવામાં આવે તો પણ તેમનો પણ બદલાવ કરવામાં આવ્યો છે.
આ પીટીશન વધુ માં વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી જેથી યુનાઈટેડ વે સુધી આ સમસ્યા પહોંચે.
This year Garba has been organized by United Way of Baroda like every year . But this year the price of boys' pass has been increased intolerably.
This year the price of the boys' pass is Rs. 4838 (with taxes) is held. Which is very high in this time of inflation.
We request United Way Of Baroda who works with an intention of social service to reduce the passes rates for boys that everyone can afford it.
As per sources we found that earlier prices were kept Rs.3500 if any one registers before 31st august.
Please spread this petition to as many people as possible so that this problem reaches to United Way Of Baroda