Ug/pg exams mass promotion

Ug/pg exams mass promotion
यह पेटीशन क्यों मायने रखती है
જે રીતે સરકાર શ્રી એ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં માસ પ્રમોશનનો નિર્ણય લીધો છે તેમજ રાજ્યની તમામ યુનિવર્સિટીના UG તથા PG ના વિદ્યાર્થીઓને નિયમ અનુસાર માસ પ્રમોશન આપવામાં આવે,જેથી વિદ્યાર્થીઓ પણ આ પરિસ્થિતિમાં તણાવમુક્ત રહે.
અને જો ઉપરોક્ત બાબત યુનિવર્સિટીને માન્ય ન હોય તો તેઓ વિદ્યાર્થીઓને સેમિસ્ટર-5 ફાઇનલ એક્ઝામ ના અને સેમીસ્ટર-6 ની પ્રેક્ટીકલ તથા ઇન્ટર્નલ એક્ઝામ ના ગુણ સરેરાશ કરી તેમને માસ પ્રમોશન આપવામાં આવે.
તદુપરાંત આપણી યુનિવર્સિટી HNGU ના નિર્ણય અનુસાર UG તથા PG ના તમામ વિદ્યાર્થીઓ નું મોક-ટેસ્ટ લેવામાં આવે તેથી કોમ્પિટિટિવ એક્ઝામમાં વિદ્યાર્થીઓને ફાયદો થાય. પરંતુ આપણી વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી છે તો આપણે વધારે ધ્યાન એના પર રાખવું જોઈએ નાકે કોમ્પિટીટીવ એક્ઝામ પર. આપણી જોડે કોમ્પિટીટીવ એક્ઝામ પાસ કરવા માટે આપણી વાર્ષિક પરીક્ષા પછી થોડો સમય હોય છે કે જેમાં આપણે તેની સંપૂર્ણપણે તૈયારી કરી શકીએ.
યુનિવર્સિટી ને મારી નમ્ર વિનંતી છે કે તેઓ મોક ટેસ્ટ ના બદલે વાર્ષિક પરીક્ષાનું આયોજન કરે, જેથી કરીને વિદ્યાર્થીઓ તનાવ મુક્ત રહીને પોતાની વાર્ષિક પરીક્ષા માટે તૈયારી કરી શકે.
डिसीजन-मेकर (फैसला लेने वाले)
- Hemchandracharya North Gujarat University