4200 grade pay is our right..we want justice...if we eligible then why nt???
4200 grade pay is our right..we want justice...if we eligible then why nt???
#4200Gujarat
શિક્ષકની વેદના સમજવા જેવી છે સાહેબ 2010 પેલા જે શિક્ષકોને 9 વર્ષ પૂરા થાય તેને 4200 નો ગ્રેડપે આપ્યો અને 2010 પછી જે શિક્ષકોને 9 વર્ષ પૂરા થાય તેમનો ગ્રેડ પે ઘટાડી 2800 કરી દેવામાં આવ્યો આપ જણાવો જે 2010 પછીના યુવાન શિક્ષકો છે તે m.a,b,ed msc m.ed,m.Phil phd જેવી ડીગ્રીઓ ધરાવે છે tet,tat જેવી પરિક્ષા પાસ કરીને શિક્ષક બન્યા છે..તેમને સરકારી શાળા પ્રત્યે લોકોની જે વિચારધારા હતી તે બદલી છે..તે સારું ટેકનિકલ જ્ઞાન ધરાવે છે..આજે વાલીઓ સરકારી શાળામાં નવ યુવાનોના કામ પ્રત્યે સંતોષ અનુભવે છે..તમે આવા શિક્ષકો નો ગ્રેડ પે ઘટાડી દીધો..શરમ કરો
*2010 પહેલાના શિક્ષકોને 4200 ગ્રેડ પે આપ્યો તો 2010 પછીના નવયુવાન શિક્ષકોને આપવામાં કેમ ન આવ્યો ..શું એમની પાસે ડીગ્રી નથી..શું તેઓ તેઓ ઓછા કલાક કામ કરે છે??? એટલે તેમનો ગ્રેડ પે ઘટાડીને 2800 કરી દેવાયો??..આપો જવાબ સરકાર પાસે હોય તો
#ન્યાય મળવો જોઈએ સમાન કેડર મા ગ્રેડ પે અલગ ના હોય શકે..તમે બીજા ડિપાર્ટમેન્ટ મા આવું એક પણ ઉદાહરણ બતાવી દો .. we want justice
#4200 અમારો હક છે અને તે અમે લઈને જ રહેશું .