Full add 280 as declared

0 have signed. Let’s get to 500!


પ્રતિશ્રી,
ચેરમેન,
ગુજરાત જાહેર સેવા આયોગ,
ગાંધીનગર, ગુજરાત.


વિષયે:- ગુજરાત જાહેર સેવા આયોગ દવારા પ્રસિધ્ધ કરેલ જાહેરાત ક્રમાંક 46/ 2018-19 બાબતે..


ગુજરત જાહેર સેવા આયોગ ગુજરાત રાજ્ય માં થતી ક્લાસ (વર્ગ -1 તથા વર્ગ – 2 ની ભરતી માળખાકીય કામગીરી ખુબજ સારી રીતે કરી રહી છે. જેના કારણે આ ગુજરાત મોડેલ ને આખા દેશમાં લાગુ પાડવાની તૈયારી ઓપણ ચાલી રહી છે.
આપણો ભારત દેશના ખેડૂતો મુખત્વે ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર છે. જ્યારે દેશ ની મોટાભાગની ખેતી વરસાદ આધારિત છે. પરંતુ અપૂરતા અને અનિયમિત વરસાદ ને લીધે પશુપાલન આ એક માત્ર આજીવિકાનું સાધન છે. આવા સમયે મા ખેડૂતો ના પશુધન ની સમયેસર, પ્રધ્ધતિસર અને સચોટ રીતે કાળજી લેવાય એ ખૂબ જ અગત્યનું છે અને વળી પ્રધાન મંત્રી શ્રી અને મુખ્યમંત્રીશ્રી ના ખેડૂત ની આવક બમણી કરવાનું એક દીવાસ્વપન ને પણ પશુપાલન પ્રવુતિ થકી ખૂબ જ વેગ મળશે.
ગુજરાત જાહેર સેવા આયોગ દવારા દર વરસે ચાલુ વરસ દરમ્યાન આવનારી જાહેર રાત નું કલેંડર બહાર પાડવા મા આવે છે.આયોગ દવારા જાહેર કરવામાં આવેલા જુલાઈ માસ 2018 કલેંડર મુજબ પશુચિકસક ની 280 જગ્યા હતી. પરંતુ જયારે 15/8/2017 ના દિવસે પ્રસિધ્ધ થયેલ જાહેરાત ક્રમાક 46/218-19 મુજબ ફકત 40 જગ્યા માટે જ આવેલ છે. તો આ બાબત નું યોગ્ય કારણ આપવું તથા બાકી વધતી 240 જગ્યાઓ ની તારીખ આપવી.