We don't want to change our city name.

0 व्यक्ति ने हसताकषर गये। 200 हसताकषर जुटाएं!


આપણા શહેર અમદાવાદ નું નામ બદલવા માટે રાજકીય દળ એક બીજા પર જાત જાત ના આક્ષેપો કરે છે.પોત પોતાની રાજનીતિ ના સ્વાર્થ હેઠળ અમદાવાદ ના નાગરિકો ને એટલે કે આપણ ને 'અમદાવાદીઓ' ને જ એમના મત પૂછવામાં નથી આવી રહ્યા!! ચૂંટણી ના સમયે સભા યોજિ મત માંગનાર દરેક પાર્ટી માંથી કઈ પાર્ટી આ શહેર ના નામ બદલવા વિશે વાત કરવા કે મત પૂછવા સભા યોજી? આ શહેર અમદાવાદ ના અમદાવાદી તરીકે કઇ રાજકીય પાર્ટી તમાંરો મત લેવા આઈ? કે અમે આ શહેર ને બીજું નામ આપવા માંગીએ છીએ આપને વાંધો તો નથિ ને? અમારું અમદાવાદ અમદાવાદ જ રહેશે..દરેક અમદાવાદી મેં અપીલ કે સૌ સાથે મળી સવાલ કરે જવાબ માંગે..