Youth Empower

Youth Empower

0 have signed. Let’s get to 100!
At 100 signatures, this petition is more likely to be featured in recommendations!
Virendra Patel started this petition to Chief Minister of Gujarat

       હુંં ગુજરાત ના યુવાનો ને રોજગારી ની તકો ઉપ્લબ્ધ થાય,બેકારી ઘટે અને યુવાધન જે ખોટા રસ્તે ચડે છે તેના નિવારણ માટે આ પિટીશન બનાવી રહ્યો છુ.રાજ્યમાંં આજે મોટા પ્રમાણમા બેકારી છે અને હજુ પણ વધી રહી છે. બિજા શબ્દો મા કહુ તો દરેક ઘર મા બે (૨) એંજિનીયર બેકાર છે. આ આપણા રાજ્યની વાસ્તવીક પરિસ્થિતિ છે. પરિસ્થિતિ થી વાકેફ કરવા તથા રાજ્ય સરકાર અસરકારક રીતે બેરોજગારી ઘટાડે અને યુવાનો ને રોજગારી ઉપ્લલ્બધ કરાવે તે હેતુ થી આ પિટીશન બનાવી છે.  

0 have signed. Let’s get to 100!
At 100 signatures, this petition is more likely to be featured in recommendations!